દિવ્યકેના
એ લોકો અહીં રહેવા આવ્યા ત્યારે જ આસપાના બધા લોકો એમને નવાઈ ભરેલી નજરે જોઈ રહેલા, છેલ્લાં બે વરસથી ખાલી પડેલાં એ મકાનમાં જે જે રહેવા આવ્યું એ થોડાક સમયમાં જ એ ઘર છોડી ગયેલું. એ દરેક નજર જાણે આ લોકો અહીં કેટલું ટકશે એવું માપી રહી હતી.
Brief encounters, fleeting moments, and profound realizations. A collection of short stories written from the heart.
એ લોકો અહીં રહેવા આવ્યા ત્યારે જ આસપાના બધા લોકો એમને નવાઈ ભરેલી નજરે જોઈ રહેલા, છેલ્લાં બે વરસથી ખાલી પડેલાં એ મકાનમાં જે જે રહેવા આવ્યું એ થોડાક સમયમાં જ એ ઘર છોડી ગયેલું. એ દરેક નજર જાણે આ લોકો અહીં કેટલું ટકશે એવું માપી રહી હતી.
'કાપાલી' એક એવી નવલકથા છે જે તમને ભૂત, પિશાચ, કાળા જાદુ અને આત્માઓની દુનિયામાં લઈ જશે. દરેક પૃષ્ઠ પર એક નવું રહસ્ય છુપાયેલું છે, જે તમારા વિચારોને ઉશ્કેરશે. તમને ડરાવશે અને વિચારવા મજબૂર કરશે. જો તમે રહસ્યો અને ભૂતોની દુનિયામાં ડોકાવા માંગો છો, તો આ પુસ્તક માત્ર અને માત્ર તમારા માટે જ છે!