Home About Books Stories Articles Gallery Contact

Whispers

Brief encounters, fleeting moments, and profound realizations. A collection of short stories written from the heart.

લેટેસ્ટ મોબાઈલ ફૉન

લકી એક નવા મોબાઈલ માટે કેટલાય દિવસોથી જીદ કરી રહ્યો હતો. એના પપ્પા એને સમજાવી રહ્યા હતા કે થોડા દિવસ જૂના ફૉનથી કામ ચલાવી લે પછી એ નવો અપાવશે, પણ લકી હવે જીદે ચઢ્યો હતો.

મનનો ભાર

બેધ્યાનપણે જ સાંજે દુકાનની બહાર લાઈનમાં ઊભો ઊભો હું મારો નંબર આવે એની રાહ જોતો કાન ખંજવાળી રહ્યો હતો. મને એમ કે મોંઢે માસ્ક પહેરેલું છે, એટલે કોઈ મને ઓળખી નહીં શકે પણ હું ખોટો ઠર્યો. મારાથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને થોડે દૂર ઊભેલી એક મહિલાએ મને ઓળખી કાઢ્યો. “મધુ..? માધવ તું જ છે ને?” ધેરો, કોઈ ઊંડી ખીણમાથી આવતો હોય એવો અવાજ મારા કાને પડ્યો અને મારું દિલ જાણે ધડકવાનું ભૂલી ગયું.